Monday, September 1, 2014

Pradhan Mantri Jan Dhan Yojana प्रधानमंत्री जन धन योजना..

Pradhan Mantri Jan Dhan Yojana प्रधानमंत्री जन धन योजना..

બેન્કમાં ખાતા ખોલવાની જટીલ પ્રક્રિયાના કારણે લોકો બેન્કમાં ખાતા ખોલવા જતા અચકાતા હોય છે. જોકે, હવે બેન્કોમાં માત્ર ત્રણ મિનિટમાં બેન્કમાં ખાતું ખોલી શકાશે.

આ યોજના થકી ફિંગર પ્રિન્ટથી બેન્ક એકાઉન્ટ ખોલી શકાશે. આ આઉપરાંત આધાર કાર્ડ દ્વારા ઇ-કેવાઈસી પણ થશે. જનધન યોજના દ્વારા બેન્ક ખાતા, વીમા, પેન્શન, પ્રોડક્ટ્સ મળશે.

No comments:

Post a Comment