ગાંધીનગરઃ રાજ્ય નાણા પ્રધાન નીતિન પટેલ હાલ ગુજરાતનું બજેટ રજુ કરી રહ્યા છે. નીતિન પટેલે પાંચમી વાર બજેટ રજુ કર્યું છે. બજેટનો આ દિવસ ભારે હંગામા વાળો રહ્યો હતો, આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન દારૂબંધી અંગે બોલવા માગતા હતા અને વેલમાં ધસી આવ્યા હતા. જેને પગલે અધ્યક્ષે તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. સાથે જ પ્રશ્નોત્તરીને લઈને અવ્યવસ્થાને મામલે પત્રકારોએ પણ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો જોકે ત્યાર બાદ ઉર્જા મંત્રી સૌરભ દલાલએ વચ્ચે આવી સમાધાન કરાવવાની પહેલ કરી હતી.
નીતિન પટેલે બજેટમાં શું આપ્યું
ગુજરાત વર્ષ 2018-19નું અંદાજપત્ર રજુ કરતાં પહેલા ગુજરાતની ગત કામગીરી અંગે નીતિન પટેલે દર્શાવ્યું હતું.
ગત વર્ષે વર્ષ 2017-18માં આવકમાં વૃદ્ધીદર વધ્યો છે
આ વર્ષનું કુલ બજેટ ગત વર્ષના 1,72,000 કરોડથી વધારીને 1,83,666 કરોડ કરાયું
નાણાકિય ખાદ્ય પર અંકુશ રખાયો છે
બજેટ શરૂ થયાની થોડી જ મીનિટોમાં ગૃહમાં હોબાળો
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાને ગૃહમાંથી બહાર કઢાયા
બજેટ દરમ્યાન વિપક્ષનો ભારે હોબાળો
783.02 કરોડની પુરાંત રહેવાનો પ્રાથમિક અંદાજ દર્શાવાયો છે
'ખ' વિભાગમાં વેરા દર્શાવ્યા બાદ પુરાંત સ્પષ્ટ થશે
વર્ષ 2017-18ની વેરાકીય આવકમાં 20.92 ટકા વૃદ્ધી
કૃષિ અને સહકાર વિભાગ માટે 6755 કરોડની ફાળવણી
ખેડૂત અકસ્માત વિમા માટે 1101 કરોડની ફાળવણી
કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા રૂ. 50 કરોડની જોગવાઈ
શાકભાજી અને ફળોમાં પ્રોસેસિંગ સુવિધા માટે ફેડરેશનની સ્થાપના કરવા રૂ.30 કરોડ
કૃષિ શંસોધન માટે રૂ. 702 કરોડ
જમીન સુધારણા માટે રૂ. 548 કરોડની જોગવાઈ
બે નવી વેટરનરી પોલીક્લિનીક શરૂ કરાશે
તમામ જીલ્લામાં કરૂણા એનીમલ એમ્બ્યૂલન્સ સેવા માટે રૂ. 26 કરોડની જોગવાઈ
યુવા રોજગાર અને વ્યવસાય માટે 785 કરોડની ફાળવણી
નવી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના- એક વર્ષ સુધી સ્નાતક યુવાનોને મહિને રૂ.3000 પ્રોત્સાહક રકમ અપાશે
ડિપ્લોમા ધારકને રૂ. 2000 અને અન્યને મહિને રૂ. 1500 અપાશે, કુલ રૂ. 272 કરોડની જોગવાઈ
પશુ ફાર્મની સ્થાપના માટે રૂ.3,00,000ની સહાય
રાજ્યમાં કુલ 5000 પશુ ફાર્મ સ્થાપવા રૂ. 140 કરોડની જોગવાઈ
એપરલ એન્ડ ગરમેન્ટ પોલીસીમાં આગામી 5 વર્ષમાં 1 લાખને રોજગાર
તેમાં પુરુષોને 3200 અને મહિલાઓને 4000નું માસિક વેતન અપાશે
આગામી વર્ષમાં વિવિધ સરકારી વિભાગોમાં નવી 30,000 ભરતીઓ કરાશે
શ્રમ અને રોજગાર વિભાગમાં રૂ.1732 કરોડની જોગવાઈ
રાજ્યમાં 9 નવી આઈટીઆઈ રૂ. 22 કરોડના ખર્ચે સ્થપાશે
શ્રમયોગીઓના આરોગ્યની તપાસ માટે 22 નવા ધન્વંતરી આરોગ્ય રથની સેવા શરૂ કરાશે
જેના માટે રૂ. 18 કરોડની ફાળવણી કરાઈ
શ્રમિક અન્નપુર્ણા યોજનામાં નવા 51 ભોજન કેન્દ્રો શરૂ કરાશે
શિક્ષણ વિભાગ માટે રૂ.27500 કરોડની જોગવાઈ
મધ્યાહન ભોજન યોજના માટે 1081 કરોડની જોગવાઈ
કન્યાઓના ડ્રોપ આઉટ ઘટાડવા રૂ. 69 કરોડની જોગવાઈ
તાલુકા દીઠ 5 શાળા પ્રમાણે રાજ્યની 1250 શાળાઓમાં સાયન્સ સેન્ટર ઊભા કરાશે
દૂધ સંજીવની યોજના મારફતે 29.81 લાખ બાળકોને ફ્લેવર્ડ દૂધ પુરુ પાડવા રૂ. 377 કરોડ
ઉચ્ચ શિક્ષણમાં 3 લાખ વિદ્યાર્થીને ટેબલેટ આપવા રૂ. 150 કરોડ
કોલેજોમાં માળખાકીય સુવિધા વધારવા રૂ. 257 કરોડ
ગુજરાત યુનિ.માં રિસર્ચ પાર્ક સ્થાપવા રૂ. 42 કરોડ
વિદ્યાર્થીઓની રોજગાર લક્ષી કુશળતા વધારવા ફીનીશિંગ સ્કૂલ માટે રૂ. 11 કરોડ
જીટીયુના નવા કેમ્પસ માટે રૂ. 13 કરોડ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ. 907 કરોડની ફાળવણી
જેમાં 140 લાખ વિદ્યાર્થીઓ લાભાર્થી બનશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 9750.50 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજનામાં રૂ.700 કરોડની જોગવાઈ
લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદામાં રૂ. 2.50 લાખથી વધારી રૂ.3 લાખ કરાઈ
સારવાર માટે ખર્ચ મર્યાદા રૂ. 2 લાખથી વધારી રૂ.3 લાખ કરાઈ
વાર્ષિક રૂ. 6 લાખની આવક ધરાવતા સિનીયર સિટિઝનને પણ આવરી લેવાશે
કિડની, લીવર અને પેન્ક્રીઆઝના પ્રત્યારોપણ માટે સહાય રૂ.2 લાખથી વધારી રૂ.5 લાખ કરાઈ
ની અેન્ડ હીપ રિપ્લેસ્મેન્ટ માટે એક પગના ઓપરેશન દીઠ રૂ. 40 હજારની સહાય
બંને પગ માટે રૂ.80 હજારની સહાય અપાશે
રાજ્યના 3 કરોડ નાગરિકોને આ યોજનાઓનો લાભ મળશે
આરોગ્ય રક્ષક દવાઓ વિના મુલ્યે આપવા રૂ.470 કરોડની જોગવાઈ
તબીબી શિક્ષણ માટે રૂ. 3413 કરોડની જોગવાઈ
સોલા અને ગાંધીનગરની મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ્સમાં વિસ્તૃતિ કરણ માટે રૂ. 115 કરોડ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેન બસેરા તથા પીડીયુ હોસ્પિટલ રાજકોટમાં મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ બનાવાશે
અકસ્માતમાં પ્રથમ ગોલ્ડન અવરમાં આકસ્મિક સારવાર માટે રૂ.30 કરોડ
નવજાત શિશુની નાજુક સ્થિતિ માટે નિયોનેટલ એમ્બ્યૂલન્સ સર્વિસ શરૂ કરાશે
108માં 22 કરોડના ખર્ચે 100 નવી એમ્બ્યૂલન્સ લવાશે
અમદાવાદ સિવલમાં ગુજરાત પેરીનેટોલોજી ઈન્સ્ટીટ્યૂટ શરૂ કરાશે
અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બનાવવા રૂ.10 કરોડ
યાત્રાધામોમાં આયુર્વેદ ટુરિઝમ માટે વેલનેસ સેન્ટર શરૂ કરાશે
મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 3080 કરોડની જોગવાઈ
આંગણવાડીના બાળકોને બે જોડી ગણવેશ આપવાનો નિર્ણય
આંગણવાડીના બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર આપવા રૂ.997 કરોડ
93259 આંગણવાડી કાર્યકરો માટે રૂ. 50 હજારના જીવન વિમાનું કવચ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.4410 કરોડની ફાળવણી
1000 પ્લગ એન્ડ પ્રોડ્યૂસ બહુમાળી શેડનું બાંધકામ કરાશે
ધોલેરા સરના વિકાસ માટે રૂ. 280 કરોડ
ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ લી. માટે રૂ.78 કરોડની જોગવાઈ
એમએસએમઈ એકમો માટે સ્ટાર્ટઅપ ફંડ શરૂ કરવા રૂ.50 કરોડની જોગવાઈ
ખાદી ક્ષેત્રને ઉત્તેજન આપવા રૂ.35 કરોડની સહાય સેવા
પ્રવાસન નીતિ માટે રૂ. 9700 કરોડનું રોકાણ ધરાવતી 250 જેટલી પરિયોજનાઓ
મોઢેરાને સૌર ઉર્જા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવાશે
200 વર્ષ જુના પ્રાચિન યાત્રાધામોના સ્થાપત્યની જાળવણી માટે રૂ. 5 કરોડ
પાવાગઢ અને કરનાળીમાં વિકાસ માટે રૂ. 28.50 કરોડ
તારંગા હીલ અને તારણ માતા મંદિરના વિકાસ માટે રૂ.5 કરોડ
શિવરાત્રી કુંભ મેળો ગીરનાર માટે રૂ.20 કરોડ

No comments:
Post a Comment