*💥આજની મિટિંગ ના ટોટલ મુદ્દાઓ*
♻️કોવિડ 19 ઓળખ
♻️શાળા ચાલુ કરવા માટે smc અને ગામ તથા સ્ટાફ નો સુ રોલ હોઈ શકે
♻️અભ્યાસમાં માં બદલાવ
♻️Education કેલેન્ડર મા બદલાવ
♻️Covid19 ના લક્ષણો બાળકોમાં
Smc ને વિશેષ સત્તાઓ
♻️શાળામાં આવતી ટોટલ ગ્રાન્ટ માં થી 50 ટકા કોરોના કંટ્રોલ માટે વપરાશે
♻️માધ્યહન ભોજનમાં વોચ રાખશે smc અને આચાર્ય
♻️શિક્ષક ને સતત નજર રાખવી પડશે બાળકો ના સોશિયલ ડિસ્ટન્સ માટે
♻️શિક્ષક અને બાળકોને covid 19 ના ભય દૂર કરે એવી સાયકોલોજીકલ માર્ગદર્શન આપવામાં આવશે
♻️શાળામાં કોઈ ને બહાર થીઆવવું હશે તો મંજૂરી લેવી પડશે smc ની
♻️જેની તાલીમ અલગથી આપવામાં આવશે
♻️જે શાળાઓ માં કોરોના દર્દી હતા એ તમામ ને સેનિતાઈજ કરવામાં આવશે
♻️હાથ ધોવાની તાલીમ આપવામાં આવશે દરેક શિક્ષક ને
♻️દૂધની જગ્યાએ ઉકાળો પાવવામાં આવશે
♻️માસ્ક બાળકોને ફ્રી આપવામાં આવશે
♻️ટોઈલેટ માટે વધારે ગ્રાન્ટ મળશે
♻️સ્ટાફ માં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું
♻️શાળા છૂટે એટલે તમામ બાળકોને handwash ફરજીયાત કરાશે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:
Post a Comment