વ્હાલા શિક્ષકમિત્રો*..આગામી બીજા* તબક્કામાં "જ્ઞાનકુંજ" પ્રોજેકટને* અન્ય વધુ શાળાઓમાં અમલી* બનાવવાનું આયોજન છે.આથી જે શિક્ષકો કુશળ અને ટેક્નોલોજી પ્રત્યે રસ ધરાવે છે તેઓ પોતાની શાળામાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ મેળવવા વિગતવાર ગુગલ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે.
CLICK HERE...
CLICK HERE...
No comments:
Post a Comment