"આત્મનિર્ભર ગુજરાત" રાહત પેકેજ જાહેર....
અઢિયા કમિટીની ભલામણો તેમજ કાર્યકરોના સૂચનોના આધારે ગુજરાતને ફરી ધબકતું કરવા 14000 કરોડનું પેકેજ....
માસિક 200 યુનિટ સુધીના વીજ બિલમાં 100 યુનિટ માફ...
31 લાખ કોમર્શિયલ વીજ જોડાણમાં ફિક્સ ચાર્જ માફ....
પ્રોપર્ટી ટેક્સમાં ટેક્સ માફી...
નાની દુકાનોના વીજબીલમાંમાં 5 ટકા ઘટાડો....
પરિવહન સેવા બંધ રહેતા ખાનગી વાહનોનો છ મહિનાનો રોડટેક્સ માફ...
જીઆઇડીસીઓને ધમધમતી કરવા 460 કરોડના વ્યાજ અને પેનલ્ટી માફ....
768 કરોડની વ્યાજ સબસીડી ચૂકવાશે...
હાઉસિંગ ક્ષેત્રમાં આવાસોના નિર્માણમાં સહાય....
એક ગાયના પાલન માટે માસિક 900 રૂપિયા સહાય મળશે...
એસ.ટી.નિગમને પણ ધમધમતું કરવા પણ મોટી રકમની ફાળવણી...

No comments:
Post a Comment