Saturday, December 5, 2020

☀☀☀☀☀જાન્યુઆરી થી ડિસેમ્બર માસ સુધી ના દિનવિશેષની માહિતી 💐💐💐💐💐

મહત્વના દિવસો Important Days Important Days જાન્યુઆરી તારીખ દિવસો 9 પ્રવાસી ભારતીય દિવસ 10 વિશ્વ હાસ્ય દિવસ 11 લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ 12 યુવા દિન, સ્વામી વિવેકાનંદ જયંતિ 15 સેવા દિન 23 સુભાષચંદ્ર બોઝ જયંતિ 25 રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 26 પ્રજાસત્તાક દિન, આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન. 28 લાલા લજપતરાય જન્મદિવસ 29 રાષ્ટ્રીય પ્રેસ દિવસ 30 શહીદ દિન, રક્તપિત નિવારણ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ફેબ્રુઆરી તારીખ દિવસો 1 તટરક્ષક દિવસ 12 સર્વોદય દિન, ઉત્પાદકતા દિવસ 14 વેલેન્ટાઈન દિન 18 રામકૃષ્ણ પરમહંસ જયંતિ 21 વિશ્વ માતૃભાષા દિવસ 22 કસ્તુરબા ગાંધી પુણ્યતિથિ 24 કેન્દ્રીય ઉત્પાદક શુક્લ દિવસ 28 રાષ્ટ્રીય વિજ્ઞાન દિન 29 મોરારજીભાઈ દેસાઈ જન્મદિન માર્ચ તારીખ દિવસો 1 આર્મી પોસ્ટલ સર્વિસ દિન 2 વિશ્વ કીડની દિવસ, કોમનવેલ્થ દિવસ 3 રાષ્ટ્રીય સુરક્ષા દિન. 8 આંતરરાષ્ટ્રીય મહિલા દિન. 12 દાંડીકુચ દિન. 15 વિશ્વ ગ્રાહક દિન 19 વિશ્વ વિકલાંગ દિન. 21 વિશ્વ વન દિન. 22 વિશ્વ પાણી દિવસ. 23 વિશ્વ ઋતુ વિજ્ઞાન દિન, તથા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પુણ્યતિથિ. 24 વિશ્વ ક્ષય રોગ દિવસ, ભારતીય ડાક જીવન વીમા દિવસ 27 આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ 28 રાષ્ટ્રીય નૌકા દિવસ 30 રાજસ્થાન દિવસ. એપ્રિલ તારીખ દિવસો 1 એપ્રિલ ફૂલ દિન, ઓરિસ્સા દિવસ, વાયુ સેના દિવસ 4 સાગર દિવસ 5 નેશનલ મેરી ટાઈમ ડે. 7 વિશ્વ આરોગ્ય દિવસ 10 વિશ્વ કેન્સર દિવસ 11 રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ (કસ્તુરબા ગાંધી જયંતિ) 12 વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ 13 જલિયાંવાલા બાગનો હત્યાકાંડ દિન 14 ડૉ. આંબેડકર જયંતિ, અગ્નિશમન દિન. 15 હિમાચલ દિવસ. 17 વિશ્વ હિમોફિલિયા દિવસ. 18 વિશ્વ વારસા દિન. 21 સિવિલ સર્વિસ દિવસ 22 પૃથ્વી દિવસ 23 વિશ્વ પુસ્તક દિવસ. 24 પંચાયત દિવસ. 26 ચેર્નોબિલ દિવસ. 30 બાળમજુરી વિરોધી દિવસ. મે તારીખ દિવસો 1 મજુર દિન, ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, વિશ્વ અસ્થમા દિવસ 3 પ્રેસ સ્વાતંત્ર્ય દિન, આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ. 5 આંતરરાષ્ટ્રીય સુર્ય દિવસ. 7 રવીન્દ્રનાથ ટાગોર જયંતિ 8 રેડક્રોસ દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. 9 ઇતિહાસ દિવસ, મધર્સ ડે, વિશ્વ થેલેસેમિયા દિવસ. 10 પ્રથમ સ્વાતંત્ર્ય દિન (1857) 11 રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. 15 આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. 16 રાષ્ટ્રીય ગૌરવ દિન. 17 વિશ્વ દુરસંચાર દિવસ. 18 વિશ્વ સંગ્રહાલય દિવસ. 21 સ્વ. રાજીવ ગાંધીની મૃત્યુ તિથિ (ત્રાસવાદ વિરોધી દિવસ) 24 કોમનવેલ્થ ડે. 27 જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ 31 તમાકુ વિરોધી દિવસ. જુન તારીખ દિવસો 1 ડૉક્ટર્સ ડે, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, વિશ્વ દૂધ દિવસ, 5 વિશ્વ પર્યાવરણ દિવસ. 10 વિશ્વ ભૂગર્ભ દિવસ. 12 વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ. 14 વિશ્વ રક્તદાતા દિવસ. 17 વિશ્વ રણવિસ્તાર અને રોકથામ દિવસ. 23 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ, વિશ્વ પ્રાર્થના દિવસ. 26 આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ. 27 વિશ્વ ડાયાબિટિશ દિવસ. 28 ફાધર્સ ડે. જુલાઈ તારીખ દિવસો 1 ડૉક્ટર્સ ડે 4 અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ. 11 વિશ્વ વસ્તી દિવસ. 19 બેન્ક રાષ્ટ્રીયકરણ દિન. 22 રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ. 23 લોકમાન્ય તિલક જન્મદિન. 25 પેરેન્ટ્સ ડે. 26 કારગીલ વિજય દિવસ. 31 પ્રેમચંદનો જન્મદિવસ. ઓગસ્ટ તારીખ દિવસો 1 લોકમાન્ય તિલકની પુણ્યતિથિ, વિશ્વ સ્તનપાન દિવસ. 3 હૃદય પ્રત્યારોપણ દિવસ. 4 આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ. 6 હિરોશીમા દિવસ, વિશ્વ શાંતિ દિવસ. 7 રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ 8 વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ. 9 નાગાસાકી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, ભારત છોડો આંદોલન દિવસ (ઓગસ્ટ ક્રાંતિ દિવસ) 11 મચ્છુ દુર્ઘટના દિવસ. 12 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. 14 પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ. 15 ભારતનો સ્વતંત્રતા દિવસ, મહર્ષિ અરવિંદ જયંતિ. 16 પોંડીચેરીનો ભારતમાં વિલય દિવસ. 19 અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ. 20 રાજીવ ગાંધીનો જન્મ દિવસ (સદભાવના દિવસ) 21 મધર ટેરેસા જન્મદિવસ. 26 યુથ હોસ્ટેલ દિવસ. 29 રાષ્ટ્રીય રમત દિવસ. (મેજર ઘ્યાનચંદનો જન્મદિવસ) 30 લઘુ ઉદ્યોગ દિવસ. સપ્ટેમ્બર તારીખ દિવસો 1 IOC સ્થાપના દિવસ, NAM દિવસ. 5 શિક્ષક દિવસ, સંસ્કૃત દિવસ. 8 વિશ્વ સાક્ષરતા દિવસ. 10 વિનોબા ભાવે જયંતિ 11 દેશભક્તિ દિવસ 14 હિન્દી દિવસ, અંધજન દિવસ. 15 ઈજનેર દિવસ 16 રાષ્ટ્રીય ઓઝોન દિવસ 21 સ્વાગત દિવસ 22 રોઝ ડે 24 આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વિશ્વ શાંતિ અને અહિંસા દિવસ. 25 સામાજિક ન્યાય દિવસ, વિશ્વ નૌકા દિન. 27 વિશ્વ પ્રવાસ દિવસ. 28 વિશ્વ હૃદય દિવસ. ઓક્ટોમ્બર તારીખ દિવસો 1 રક્તદાન દિવસ, વૃદ્ધ દિવસ. 2 મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ. 3 વિશ્વ પશુ દિવસ. 4 રાષ્ટ્રીય પ્રાણી કલ્યાણ દિવસ. 5 વિશ્વ શિક્ષક દિવસ. 6 વિશ્વ આવાસ દિવસ. 8 જયપ્રકાશ નારાયણ પુણ્યતિથિ, ભારતીય વાયુસેના દિવસ. 9 વિશ્વ ટપાલ દિવસ. 10 રાષ્ટ્રીય ટપાલ દિન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. 11 વિશ્વ દ્રષ્ટી દિવસ, લોકનાયક જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ. 14 વિશ્વ માનવ દિવસ. 16 વિશ્વ ખાદ્ય દિવસ. 20 રાષ્ટ્રીય એકતા દિવસ. 21 પોલીસ સ્મૃતિ દિવસ 24 સંયુક્ત રાષ્ટ્ર દિવસ, ભારત-તિબેટ પોલીસ સ્થાપના દિવસ. 30 વિશ્વ બચત દિવસ. 31 સરદાર પટેલ જયંતિ, શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ, સંકલ્પ દિવસ. નવેમ્બર તારીખ દિવસો 1 આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાનો સ્થાપના દિવસ. 4 યુનેસ્કો દિવસ. 7 બાળ સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ. 9 ઉત્તરાંચલનો સ્થાપના દિવસ, રાષ્ટ્રીય કાયદાકીય સેવા દિવસ. 11 ફોરેન સ્ટુડન્ટ ડે, મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ. 12 રાષ્ટ્રીય પક્ષી દિવસ, સલીમ અલીનો જન્મદિવસ. 14 બાળ દિવસ (ચાચા નહેરુનો જન્મદિવસ) 16 રાષ્ટ્રીય પત્રકારિતા દિન 18 પ્રાદેશિક સેના દિવસ 19 નાગરિક દિવસ, લક્ષ્મીબાઈનો જન્મદિવસ, ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ. 20 ઝંડા દિવસ, બાળ અધિકાર દિન. 21 વર્લ્ડ હેલો ડે. 23 રાષ્ટ્રીય ક્રેડેટ દિવસ 25 વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ. 26 કાયદા દિવસ. ડિસેમ્બર તારીખ દિવસો 1 વિશ્વ એઇડ્સ દિન, સીમા સુરક્ષા દળ (BSF) સ્થાપના દિવસ, સમાજ શિક્ષણ દિન. 2 પ્રદુષણ નિવારણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટનાની વર્ષગાંઠ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જન્મજ્યંતિ. 4 નૌસેના દિવસ (નૌકાદળ દિન) 5 શ્રી અરવિંદ સમાધિ દિન. 6 ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ, નાગરિક સુરક્ષા દિન. 7 સશસ્ત્ર સેના ઝંડા દિવસ, પર્લહાર્બર પર હુમલાની વર્ષગાંઠ 8 મંદ બુદ્ધિ બાળક દિવસ. 10 માનવ અધિકાર દિવસ. 11 યુનિસેફ દિવસ. 14 રાષ્ટ્રીય ઊર્જા સંવર્ધન દિવસ. 15 સરદાર પટેલ પુણ્યતિથિ. 16 બાંગ્લાદેશ મુક્તિ દિવસ. 18 લઘુમતી અધિકાર દિવસ. 19 ગોવા મુક્તિ દિવસ. 23 ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ) 25 અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ 28 કોંગ્રેસ સ્થાપના દિવસ.

No comments:

Post a Comment