Saturday, December 5, 2020
B. Ed. પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય
ડૉ. બાબાસાહેબ ઓપન યુનીવર્સીટી દ્વારા દર વર્ષે યોજાતી બી. એડ. પ્રવેશ પરીક્ષા અંગેની માહિતી...સંદર્ભ સાહિત્ય.
પરીક્ષાનું સ્વરુપ.
પરીક્ષામાં ૧૫૦ પ્રશ્નો વૈકલ્પિક સ્વરુપે હોય છે.
બે વિભાગ
પ્રથમ વિભાગ.૧૦૦ પ્રશ્નો...૧૦૦ ગુણ (જનરલ)
બીજો વિભાગ ૫૦ પ્રશ્નો...૫૦ ગુણ (વિષય પધ્ધતિ)
પ્રથમ વિભાગમાં પુછાનારા મનોવિજ્ઞાન ને લગતા અંદાજિત ૩૫ જેટલા પ્રશ્નો માટે ઉપયોગી સાહિત્ય મેળવવા નીચે કલીક કરો અને ડાઉનલોડ કરો.
https://vasharampatel.blogspot.com/2018/02/blog-post_17.html?m=1
Subscribe to:
Post Comments (Atom)
લિંક ક્યાં છે ડાઉનલોડ કરવા માટે ની?
ReplyDeleteલિંક ક્યાં છે ડાઉનલોડ કરવા માટે ની?
ReplyDeletehttps://vasharampatel.blogspot.com/2018/02/blog-post_17.html?m=1
ReplyDelete