Thursday, January 23, 2020

મુખવાચન માર્ગદર્શિકા... સમગ્ર શિક્ષા અભિયાન કચેરી

મુખવાચન સ્પીડ ટેસ્ટ માર્ગદર્શિકા*
રાજ્ય કક્ષાએથી તા. ૩/૧/૨૦૨૦ ના પત્રમાં આપેલ સુચના પ્રમાણે શાળા કક્ષાએ મુખવાચન ઝડપ કસોટીની કામગીરી પૂર્ણ કરેલ હશે. આજથી 

*ધોરણ 3 થી 8 ની મુખવાચન ઝડપ કસોટીની ઓનલાઈન એન્ટ્રી* શરૂ થઈ ગઈ છે. જેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવી છે. જેનો વિગતે અભ્યાસ કરી શાળા કક્ષાએ માર્ગદર્શન આપશો. અને આ કામગીરી *૧૦ દિવસમાં પુર્ણ કરવા આપની* કક્ષાએથી શાળામાં સુચના આપશો.

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

No comments:

Post a Comment